જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી અમદાવાદ ગ્રામ્ય અને શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા પ્રસ્તુત
વહીવટી ભોમિયો ( ડિજિટલ માર્ગદર્શિકા)
પ્રાથમિક / માધ્યમિકના તમામ શિક્ષકોએ એકવાર વાંચવા જેવું પુસ્તક
માર્ગદર્શિકામાં સમાવિષ્ટ અગત્યના મુદ્દાઓ.......
- સમાન પરીક્ષા (CET)
- જ્ઞાન શક્તિ રેસીડેન્સીયલ / ટ્રાયબલ રેસીડેન્સીયલ સ્કુલ પ્રવેશ
- રક્ષા શક્તિ સ્કૂલમાં પ્રવેશ અને મોડલ સ્કૂલ પ્રવેશ
- મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના
- મુખ્યમંત્રી જ્ઞાનસાધના મેરીટ સ્કોલરશીપ યોજના જ્ઞાન સાધનાસ્કોલરશીપ પરીક્ષ(GSSY)
- નમો લક્ષ્મી યોજના
- નમો સરસ્વતિ વિજ્ઞાન સાધના યોજનાઓ
- નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ યોજના
- પ્રખરતા શોધ કસોટી
- શાળા પરિવહન યોજના
- અમર્યાદિત ઈન્ટરનેટ સુવિધા પેટે મળવાપાત્ર ગ્રાન્ટ અંગે
- આચાર્ય-ચાર્જ એલાઉન્સ અંગે
- ઉચ્ચતર પગાર ધોરણ અંગે
- એફ. આર.સી. (F.R.C.) અંગે
31 જુલાઈ ની સ્થિતિ મુજબ આપની શાળાનું કેટલું છે મંજુર થવા પાત્ર મહેકમ?
હાલ શાળામાં કામ કરતા શિક્ષકો પૈકી નવા મહેકમ મુજબ શાળામાં શિક્ષકો ની થશે વધ કે પડશે ઘટ?
જાણવા માટે ડાઉનલોડ કરો મહેકમ કેલ્ક્યુલેટર…
માત્ર વિદ્યાર્થીઓની રજીસ્ટર સંખ્યા તથા કામ કરતા શિક્ષકોની માહિતી નાખવાથી તમામ ગણતરી થઇ જશે.
મહેકમ કેલ્કયુલેટર ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો.
- એલ.સી. (સ્કૂલ લીવીંગ સર્ટીફીકેટ) પર કાઉન્ટર સાઈન અંગે
- કમિશનર શાળાઓની કચેરી, ગાંધીનગર દ્વારા ખાતાકીય ઓડીટ અંગ
- કર્મચારીના નામ/અટકમાં સુધારા અંગે
- ગ્રાન્ટેડ શાળા : એલ.ટી.સીના બિલોની કામગીરી અંગે
👉 વિદ્યાસહાયક / પ્રાથમિક શિક્ષક / ઉચ્ચ પ્રાથમિક શિક્ષક / મુખ્ય શિક્ષકના બદલીના નિયમો.
ગુજરાત સરકાર શિક્ષણ વિભાગનો ઠરાવ ક્રમાંક :- પીઆરઈ/૧૧૨૦૧૨/૬૨૧૦૬૫/ક (પાર્ટ-૧), તા. ૦૧/૦૪/૨૦૨૨
CLICK HERE TO DOWNLOAD
👉 વિદ્યાસહાયક / પ્રાથમિક શિક્ષક / ઉચ્ચ પ્રાથમિક શિક્ષક / મુખ્ય શિક્ષકની બદલીના ઓનલાઈન ફોર્મ ભરવા માટેની લિંક.
CLICK HERE
👉 અરજી ફોર્મ ભરતી વખતે ધ્યાનમાં રાખવાની સૂચના.
- ગ્રાન્ટેડ શાળાના કર્મચારીશ્રીના પગાર અંગેની કામગીરી
- ગ્રાન્ટેડ શાળા : પૂરા પગાર તફાવતના બિલોની કામગીરી અંગે
- ગ્રાન્ટેડ શાળા : મંજૂર મેડીકલ રીએમ્બર્સમેન્ટના બિલોની કામગીરી અંગે
- ગ્રાન્ટેડ શાળા : નિવૃત થતા કર્મચારીઓના રજા રોકડ બિલો અંગે
- ગ્રાન્ટેડ શાળાના નિવૃત થતા કર્મચારીઓના ડી.એ. તફાવત બિલો અંગે :
- ગ્રાન્ટેડ શાળાઓ : સુપરવાઈઝરની નિમણૂક અંગે
- ગ્રાન્ટેડ શાળા : ગ્રીન બિલ અંગે
- ગ્રાન્ટેડ શાળા : ચાલુ નોકરીએ અવસાન થતાં કર્મચારીના જૂથ વીમા અંગે
- નિભાવ ગ્રાન્ટ મેળવવા અંગે
- ગ્રાન્ટેડ શાળા : પૂરાપગારમાં સમાવવા અંગે
- ગ્રાન્ટેડ શાળા :પેન્શન કેસ અંગે
- ગ્રાન્ટેડ શાળાઓ : વિના મુલ્યે કન્યાઓને શિક્ષણ તેમજ ગ્રાન્ટ અંગે
- જી.પી.એફ અંશત: ઉપાડ અંગે
- જી.પી.એફ. ઉચ્ચ અભ્યાસ લોન ઉપાડ બાબત અંગે
➡ જીલ્લા ફેરબદલી માટે જરૂરી પત્રકો
- જીલ્લા ફેરબદલી અરજી માટેનું ફોર્મ (બોટાદ જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિ દ્વારા તૈયાર કરાયેલ) Download
- જીલ્લા ફેરબદલી અરજી માટેનું ફોર્મ (Word File) Download
- જીલ્લા ફેરબદલી અરજી સાથે રાખવાનું પત્રક Download
- સામેના જીલ્લામાં કોઈપણ સ્થળે જવાની બાહેધરી Download
- જીલ્લા ફેરબદલી અંગેનું પ્રમાણપત્ર Download
- દંપતી કેસમાં આપવાનું થતું પ્રમાણપત્ર Download
- જીલ્લા ફેરબદલી અરજી તબદલી કરવા માટેનું ફોર્મ Download
- અરસ પરસ જીલ્લા ફેરબદલી માટેનું સંમતિ પત્રક Download
➡ તાલુકા આંતરિક ફેરબદલી કેમ્પમાં હાજર તથા છુટા થવા માટેના જરૂરી પત્રકો.
- હાજર રીપોર્ટ, છુટા થયા રીપોર્ટ તથા જરૂરી પ્રમાણપત્ર Download
➡ પ્રાથમિક શિક્ષકોની બદલીનો ઠરાવ તા. 11/05/2023. Download
➡ પ્રાથમિક શિક્ષકોની બદલીનો સુધારા ઠરાવ તા. 02/06/2023. Download
- જી. પી. એફ લોનભરપાઈ ઉપાડઅંગે
- જી.પી. એફ. મકાન ખરીદી ઉપાડ અંગે
- જી.પી.એફ. મકાન રિનોવેશન અંગે
- જી. પી. એફ. લગ્ન પ્રસંગ ઉપાડ અંગે
- જી. પી. એફ. તબીબી સારવાર ઉપાડ અંગે
- જી.પી.એફ આખરી ઉપાડ અંગે
- જી.પી.એફ. ૯૦% ઉપાડ અંગે
- જૂથ વિષયમાં ફેરફાર કરવા અંગે
- ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ બોર્ડ પરીક્ષામાં લહિયાની મંજુરી માટે.અંગે
- ધોરણ-૧૦ અને ૧૨ (નાપાસ) ધો-૧૧ માં (પાસ) વિદ્યાર્થીને રાજ્યબહાર પ્રવેશ મેળવવા માટે માઈગ્રેશન અંગે
- ધોરણ-૧૦ ની માર્કશીટમાંનામ / અટક / જન્મતારીખ સુધારા
- નવવર્ધિત પેન્શન યોજના : અંશત: ઉપાડ અંગે
- નામ-અટક / જન્મતારીખ/ જાતિ/ બદલવા અંગે
- નોન ગ્રાન્ટેડ શાળા : ફિક્સ ડિપોઝીટ પરત કરવા અંગે
- ગ્રાન્ટ એસેસમેન્ટ - અગત્યના મુદ્દાઓ અંગે
- ગ્રાન્ટેડ / નોનગ્રાન્ટેડ : શાળાના નામ / સ્થળ / વહીવટ ફેરફાર અંગે
- ગ્રાન્ટેડ શાળાઓ :ફી વિકલ્પ સ્વીકારવા અંગે
- ગ્રાન્ટેડ શાળાઓ :કર્મચારીની ડુપ્લીકેટ સેવાપોથી અંગે
- ગ્રાન્ટેડ શાળાઓ : વર્ગ વધારો / કમિક વર્ગ વધારો અંગે
- ગ્રાન્ટેડ શાળા :કર્મચારીશ્રીઓને ડાયરેક્ટ પેમેન્ટ હેતુ એમ્પ્લોઈ નંબર ફાળવવા અંગે
- ગ્રાન્ટેડ શાળા : ઉચ્ચતર પગાર તફાવતના બિલોની કામગીરી અંગે
0 Comments