Gujarat Primary Teacher Transfer Rules - 2022 Download PDF
ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક બદલીના નિયમો - 2022 ડાઉનલોડ કરો.
ગુજરાત રાજ્યની જિલ્લા / નગર શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાઓમાં કામ કરતા પ્રાથમિક વિભાગ (1 થી 5) ના વિદ્યાસહાયક / શિક્ષક ઉચ્ચ પ્રાથમિક વિભાગ (6 થી 8) ના વિદ્યાસહાયક / શિક્ષક અને મુખ્ય શિક્ષક તરીકે નિમણૂક થયેલ માટે સમયાંતરે બદલી અંગેના નિયમો ઉપર સંદર્ભે દર્શિત ઠરાવોથી તૈયાર કરવામાં આવેલ છે. પરંતુ તેના અર્થઘટન અંગે વારંવાર નામદાર હાઈકોર્ટમાં કેસ રજુ થાય છે, જેના કારણે નામદાર હાઈકોર્ટ અને વહીવટી તંત્રનો સમય વપરાય છે તથા કેટલીક શાળાઓમાં શિક્ષકોની લાંબા સમય સુધી ઘટ ઊભી થાય છે. જેથી બાળકો ના વિશાળ શૈક્ષણિક હિતને અસર પહોંચે છે. આ સંજોગો નિવારવા પારદર્શક ઓનલાઇન / ઓફલાઇન બદલી પદ્ધતિ તૈયાર કરવાની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી.
ઠરાવ
પુખ્ત વિચારણાના અંતે વંચાણે લીધા ક્રમ 8 અને 15 સિવાય ઉપર મુજબના તમામ પરિપત્ર ઠરાવોની જોગવાઈઓ રદ કરીને જિલ્લા નગર શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતાં વિદ્યાસહાયક / પ્રાથમિક શિક્ષકો / ઉચ્ચ પ્રાથમિક શિક્ષક / મુખ્ય શિક્ષક માટે નીચે મુજબના બદલીના નિયમો પ્રસિદ્ધ કરવામાં આવે છે.
અનુક્રમણિકા
ક્રમ | પ્રકરણનું નામ | પ્રકરણની વિગત | પાના નંબર |
---|---|---|---|
1 | - | ઉચ્ચ પ્રાથમિક શિક્ષક / વિદ્યા સહાયક અને પ્રાથમિક શિક્ષકો / વિદ્યાસહાયકની બદલીના નિયમો ને લગતા શિક્ષણ વિભાગના ઠરાવ તથા સુધારા ઠરાવ. | 1 |
2 | - | આમુખ | 2 |
3 | A | બદલીઓના પ્રકાર | 3 |
4 | B | મુખ્ય શિક્ષક / શિક્ષકોની જગ્યાઓના પ્રકાર તથા વિભાગ | 4 |
5 | C | શિક્ષક - વિદ્યાર્થી પ્રમાણ અને વિદ્યાસહાયક / શિક્ષક / મુખ્યશિક્ષક મહેકમ | 4 |
6 | D | વ્યાખ્યા | 5 |
7 | E | બદલીમાં અગ્રતા | 8 |
8 | F | બદલી સમયે છુટા કરવાની કાર્ય પધ્ધતિ | 11 |
9 | G | સામાન્ય સૂચનાઓ | 12 |
10 | H | વધ - ઘટ બદલી અને વધ પરત / સરભર બદલી | 19 |
11 | I | શાળા મર્જ થતા કરવાની થતી બદલીઓ | 28 |
12 | J | ધોરણ 6 થી 8 વિકલ્પ માટેની માંગણીની બદલીઓ | 29 |
13 | K | જીલ્લાની આંતરિક માંગણી બદલી | 31 |
14 | L | જીલ્લાફેર એક તરફી ઓફલાઈન બદલી | 34 |
15 | M | જિલ્લાફેર એક તરફી ઓનલાઈન બદલી | 36 |
16 | N | અરસ પારસ માંગણીથી જીલ્લામાં આંતરિક / જિલ્લાફેર બદલીઓ | 39 |
17 | O | આસધ્ય રોગ અને ગંભીર બીમારીઓના કિસ્સામાં જીલ્લામાં આંતરિક / જિલ્લાફેર બદલીઓ | 41 |
18 | P | વહીવટી કારણોસરની બદલીઓ | 43 |
19 | Q | જીલ્લા વિભાજન અન્વયે કરવાની થતી બદલીઓ | 44 |
20 | R | રાષ્ટ્રીય સુરક્ષા સેવા હેઠળના અધિકારી / કર્મચારીઓના શિક્ષક પતિ / પત્નીની જીલ્લા ફેરબદલીઓ | 45 |
21 | S | રાજ્યના વાળા મથકના બિન બદલી પાત્ર અધિકારી / કર્મચારીઓના પતિ / પત્નીની જીલ્લા ફેરબદલીઓ | 46 |
22 | T | પ્રાથમિક શિક્ષકોની કરવાની થતી પ્રતિનિયુક્તિ | 48 |
22 | U | રાજ્યકક્ષાની ફરિયાદ નિવારણ સમિતિ | 48 |
👉 વિદ્યાસહાયક / પ્રાથમિક શિક્ષક / ઉચ્ચ પ્રાથમિક શિક્ષક / મુખ્ય શિક્ષકના બદલીના નિયમો.
ગુજરાત સરકાર શિક્ષણ વિભાગનો ઠરાવ ક્રમાંક :- પીઆરઈ/૧૧૨૦૧૨/૬૨૧૦૬૫/ક (પાર્ટ-૧), તા. ૦૧/૦૪/૨૦૨૨
CLICK HERE TO DOWNLOAD
👉 વિદ્યાસહાયક / પ્રાથમિક શિક્ષક / ઉચ્ચ પ્રાથમિક શિક્ષક / મુખ્ય શિક્ષકની બદલીના ઓનલાઈન ફોર્મ ભરવા માટેની લિંક.
CLICK HERE
👉 અરજી ફોર્મ ભરતી વખતે ધ્યાનમાં રાખવાની સૂચના.
CLICK HERE
👉 ઓનલાઈન અરજી ફોર્મ કરી રીતે ભરવું તેનો સ્ટેપ બાય સ્ટેપ વિડીયો.
➡ તાલુકા આંતરિક ફેરબદલી કેમ્પમાં હાજર તથા છુટા થવા માટેના જરૂરી પત્રકો.
- હાજર રીપોર્ટ, છુટા થયા રીપોર્ટ તથા જરૂરી પ્રમાણપત્ર Download
➡ જીલ્લા ફેરબદલી માટે જરૂરી પત્રકો
- જીલ્લા ફેરબદલી અરજી માટેનું ફોર્મ (બોટાદ જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિ દ્વારા તૈયાર કરાયેલ) Download
- જીલ્લા ફેરબદલી અરજી માટેનું ફોર્મ (Word File) Download
- જીલ્લા ફેરબદલી અરજી સાથે રાખવાનું પત્રક Download
- સામેના જીલ્લામાં કોઈપણ સ્થળે જવાની બાહેધરી Download
- જીલ્લા ફેરબદલી અંગેનું પ્રમાણપત્ર Download
- દંપતી કેસમાં આપવાનું થતું પ્રમાણપત્ર Download
- જીલ્લા ફેરબદલી અરજી તબદલી કરવા માટેનું ફોર્મ Download
- અરસ પરસ જીલ્લા ફેરબદલી માટેનું સંમતિ પત્રક Download
0 Comments