Diksha Portal Gujarat Online Course Module and Answer Key
દીક્ષા પોર્ટલના વિવિધ કોર્ષ વિષેની વિગત
💥 માનસિક અભીયોગ્યતા કસોટી (MAT) કોર્ષ
NEP 2020 અનુસાર વિદ્યાર્થીઓમાં વિવિધ પ્રકારના કૌશલ્ય વિકસાવવાની બાબતને ખૂબ મહત્વ આપવામાં આવેલ છે. આ સંદર્ભે CIET - NCERT દ્વારા DIKSHA પ્લેટફોર્મ પર વિવિધ કૌશલ્ય વિકાસ આધારિત વિધાર્થી અભ્યાસક્રમ શરુ કરવાની હિંમાયત કરવામાં આવી છે. અગાઉ DIKSHA પ્લેટફોર્મ પર શિક્ષકો માટેના વિવિધ ઓનલાઇન કોર્સિસ મૂકવામાં આવ્યા છે. આ કોર્સથી શરૂ કરવા જઇ રહ્યા છીએ વિદ્યાર્થી કોર્સિસ. DIKSHA – ONE NATION ONE PLATFORM અનુસંધાને GIET તથા GCERT ના સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થીઓ માટે માનસિક અભિયોગ્યતા કસોટી (MAT) ઓનલાઇન કોર્સ શરૂ કરવામાં આવેલ છે. આ કોર્સ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તા.17-04-2022 ના રોજ લેવાનાર NMMS પરીક્ષા માટે ધોરણ 8 ના વિદ્યાર્થીઓ માટે કોર્સ છે . આ ઉપરાંત અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં તથા જે આવનાર વર્ષમાં NMMS પરીક્ષા આપનાર છે તે તમામ અભ્યાસકો માટે પણ અત્યંત ઉપયોગી છે. આ કોર્સમાં ગુજરાત શૈક્ષણિક ટેક્નોલોજી ભવન દ્વારા NMMS સંધાન નામની શ્રેણી ચાર મોડ્યુલ એટલે કે ચાર કોર્સ સ્વરૂપમાં મૂકવામાં આવેલ ધોરણ 8 ના તમામ વિદ્યાર્થીઓ આ કોર્સમાં જોડાય તે આપની કક્ષાએથી સુનિશ્ચિત કરવા આથી જણાવવામાં આવે છે. વિદ્યાર્થીઓના DIKSHA LOGIN ના પગથિયા તથા ચારેય કોર્સની લિંક આ સાથે સામેલ છે. વધુમાં વધુ વિદ્યાર્થીઓ આ કોર્સમાં જોડાય અને આગામી NMMS પરીક્ષામાં ગુજરાતના વિદ્યાર્થીઓ ઉત્તમ પરિણામ મેળવે તેવી શુભેચ્છા.
મોટા ભાગના સરકારી કર્મચારી સેવાપોથી અંગે નથી જાણતા આ બાબતો. 👉 સેવાપોથીમાં નોંધ થયા બાબતનો એકરાર મેળવવા બાબત. 👉 સેવાપોથી કોના કબજામાં રાખવી? |
👉 DIKSHA LOGIN STEPS
- મોબાઇલમાં પ્લે સ્ટોરમાં જઇ DIKSHA સર્ચ કરી Install પર ક્લિક કરો.
- ઇન્સટોલ કર્યા બાદ Open ક્લિક કરો.
- Welcome to DIKSHA માં તમારી ભાષા અને રોલ તરીકે Parent પસંદ કરો.
- હવે બોર્ડ, માધ્યમ તથા ધોરણ પસંદ કરી પ્રોફાઇલમાં જઇ Login પર ક્લિક કરો.
- Sign in with Google પર ક્લિક કરી તમારા Gmail આઇ.ડી. અને પાસવર્ડ દ્વારા લોગીન કરો.
- લોગીન કર્યા બાદ પ્રોફાઇલમાં જઇ Edit પર ક્લિક કરો. નામમાં તમારું (વિદ્યાર્થીનું પૂરું નામ) નામ લખો, રોલમાં Student સિલેક્ટ કરો તથા અન્ય વિગત ભરી submit કરો.
- અહીં જે નામ લખશો સર્ટીફિકેટમાં તે નામ આવશે આ બાબત ધ્યાને લેશો. ત્યારબાદ નીચેની લિંકથી જે તે કોર્સમાં જોડાઇ કોર્સ પૂર્ણ કરી શકો છો. અથવા કોર્સનું નામ સર્ચ કરી કોર્સમાં જોડાઇ શકો છો.
👉 NMMS ની તૈયારી માટે PDF બૂક ડાઉનલોડ કરો.
Book Name | DOWNLOAD |
---|---|
NMMS ની તૈયારી માટે Vision NMMS પુસ્તિકા | DOWNLOAD |
NMMS ની તૈયારી માટે ગણિત પ્રેક્ટીસ બુક | DOWNLOAD |
NMMS માનસિક ક્ષમતા પ્રેક્ટીસ વર્ક સોલ્યુસન | DOWNLOAD |
Std. 6 To 8 ગણિત સજ્જતા (ભાગ-1) (જીલ્લા શિક્ષણ સમિતિ અને સમગ્ર શિક્ષા - મહેસાણા દ્વારા તૈયાર કરેલ) | DOWNLOAD |
Std. 6 To 8 ગણિત સજ્જતા (ભાગ-2) (જીલ્લા શિક્ષણ સમિતિ અને સમગ્ર શિક્ષા - મહેસાણા દ્વારા તૈયાર કરેલ) | DOWNLOAD |
Std. 6 To 8 વિજ્ઞાન સજ્જતા (ભાગ-1) (જીલ્લા શિક્ષણ સમિતિ - મહેસાણા દ્વારા તૈયાર કરેલ) | DOWNLOAD |
Std. 6 To 8 વિજ્ઞાન સજ્જતા (ભાગ-1) (જીલ્લા શિક્ષણ સમિતિ - મહેસાણા દ્વારા તૈયાર કરેલ) | DOWNLOAD |
વિદ્યાર્થી મિત્ર NMMS પ્રેક્ટીસ વર્ક | DOWNLOAD |
Nurture Your Excellence - competitive Exam Book In pdf નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ – અમદાવાદ દ્વારા સંપાદિત અને પ્રકાશિત કરવામાં આવેલ પુસ્તક | DOWNLOAD |
NMMS માર્ગદર્શિકા (શિક્ષણ રાહી) નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ – સુરત દ્વારા સંપાદિત અને પ્રકાશિત કરવામાં આવેલ પુસ્તક | DOWNLOAD |
દિક્ષા એપમાં વિદ્યાર્થી લોગીન માટેના સ્ટેપ્સનો વીડિયો જોવા નીચેની લિંક પર જાઓ.
👉 Course Links
- સંધાન-MAT: માનસિક અભિયોગ્યતા કસોટી Module-1 - https://rb.gv/dpgbng
- સંધાન-MAT: માનસિક અભિયોગ્યતા કસોટી Module-2 - https://rb.qv/rmti4x
- સંધાન-MAT: માનસિક અભિયોગ્યતા કસોટી Module-૩ - https://rb.gy/tj6r8p
- સંધાન-MAT: માનસિક અભિયોગ્યતા કસોટી Module-4 - https://rb.avbkbvi
👉 વિદ્યાર્થીઓને Diksha Portal પર MAT કોર્ષમાં જોડવા બાબત.
GCERT - ગાંધીનગર નો પરિપત્ર Click Here To Download
0 Comments