પ્રાથમિક શાળાઓના સમય બાબત પરિપત્ર અને શાળાઓના વિવિધ સમય પત્રક
રાજ્યની પ્રાથમિક શાળાઓમાં કોરીના મહામારીને કારણે ઘણા સમયથી પત્યક્ષ શિક્ષણકાર્ય બંધ હતું. પરંતુ હવે રાજ્યમાં કોરોના ના ખુબ જ ઓછા આવતા હોવાથી 2 સપ્ટેમ્બર-2021 થી ઉચ્ચતર પ્રાથમિક વિભાગ એટલે કે ધોરણ 6 થી 8 માં પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય શરુ થઇ ચુક્યું છે. જ્યાં સુધી પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય બંધ હતું ત્યાં સુધી શાળાનો સમય સવારનો રાખવામાં આવેલ હતો પરંતુ હવે ઉચ્ચતર પ્રાથમિક વિભાગમાં પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય શરુ થઇ ચુક્યું હોવાથી ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા પ્રાથમિક શાળા સમય બાબત પરિપત્ર કરવામાં આવેલ છે. આ પરિપત્ર માં પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રીએ દરેક જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓને RTE-2009 ની જોગવાઈઓને ધ્યાને લઈને શાળાનો સમય નિયત કરવા પ્રાથમિક શાળાઓને જરૂરી સુચના આપવા જાણ કરવામાં આવેલ છે.
➡ શૈક્ષણિક વર્ષ દરમિયાન પ્રાથમિક શાળામાં શૈક્ષણિક કાર્ય માટેનો સમય નક્કી કરવા બાબત.
ગુજરાત સરકાર, શિક્ષણ વિભાગ, ગાંધીનગરનો તારીખ:-18/02/2011 નો ઠરાવ.
Click Here To Download Cercular.
➡ પ્રાથમિક શાળાના સમયમાં ફેરફાર બાબત.
પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી ગાંધીનગર નો પરિપત્ર.
Click Here To Download Cercular.
➡ પ્રાથમિક શાળાના સમય બાબત. ભાવનગર જીલ્લા નો પરિપત્ર
Click Here To Download Cercular.
➡ પ્રાથમિક શાળાના સમય બાબત. આણંદ જીલ્લા નો પરિપત્ર
Click Here To Download Cercular.
➡ પ્રાથમિક શાળાના સમય બાબત. બોટાદ જીલ્લા નો પરિપત્ર
Click Here To Download Cercular.
➡ પ્રાથમિક શાળાના સમય બાબત. બોટાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનો પરિપત્ર
Click Here To Download Cercular.
➡ પ્રાથમિક શાળાના સમય બાબત. છોટા ઉદેપુર જીલ્લા નો પરિપત્ર
Click Here To Download Cercular.
➡ પ્રાથમિક શાળાના સમય બાબત. દાહોદ જીલ્લા નો પરિપત્ર
Click Here To Download Cercular.
➡ પ્રાથમિક શાળાના સમય બાબત. પંચમહાલ જીલ્લા નો પરિપત્ર
Click Here To Download Cercular.
➡ પ્રાથમિક શાળાના સમય બાબત. વડોદરા જીલ્લા નો પરિપત્ર
Click Here To Download Cercular.
પ્રાથમિક શાળાઓ માટે સમયપત્રક બનાવવા માટે EXCEL સોફ્ટવેર તથા વિવિધ પ્રકારના સમયપત્રક |
➡ ધોરણ 6 થી 8 ના શિક્ષકોના વિષયશિક્ષણના કાર્યભાર બાબત
ગુજરાત શૈક્ષણિક સંશોધન પરિષદ (GCERT), ગાંધીનગર નો પરિપત્ર
Click Here To Download Cercular.
➡ ધોરણ 3 થી 5 માં તાસ પધ્ધતીના અમલ બાબત.
જીલ્લા શિક્ષણ સમિતિ, જીલ્લા પંચાયત કચેરી, સુરેન્દ્રનગરનો પરિપત્ર
Click Here To Download Cercular.
શાળામાં સમયપત્રક બનાવવા માટે એક્સેલ સોફ્ટવેરની વિશેષતાઓ.
આ સોફટવેરની મદદથી સમય પત્રક બનાવતી વખતે જો કોઈ શિક્ષકના એક સાથે બે વર્ગમાં તાસ ગોઠવાઈ જાય તો તરત જ એલર્ટ કરે છે.
ઓફીસ માટે, શિક્ષક માટે, વર્ગ માટે એમ અલગ-અલગ સમય પત્રક બને છે.
કયા વિષયના કેટલા તાસ થયા તેની માહિતી મળી જાય છે. જેથી વિષયના કાર્યભાર મુજબ તાસનું આયોજન કરી શકાય.
સમય પત્રક એકદમ સરળતાથી જનરેટ કરી શકાય છે.
5 વર્ગ સુધીનું સમયપત્રક બનાવવા માટેની ફાઈલ ડાઉનલોડ કરવા માટે. CLICK HERE
10 વર્ગ સુધીનું સમયપત્રક બનાવવા માટેની ફાઈલ ડાઉનલોડ કરવા માટે. CLICK HERE
15 વર્ગ સુધીનું સમયપત્રક બનાવવા માટેની ફાઈલ ડાઉનલોડ કરવા માટે. CLICK HERE
20 વર્ગ સુધીનું સમયપત્રક બનાવવા માટેની ફાઈલ ડાઉનલોડ કરવા માટે. CLICK HERE
25 વર્ગ સુધીનું સમયપત્રક બનાવવા માટેની ફાઈલ ડાઉનલોડ કરવા માટે. CLICK HERE
➡ જી.સી.ઈ.આર.ટી. ના પરિપત્ર મુજબના સમય પત્રકના નમુના
ધોરણ-૩ પ્રથમ સત્રના સમયપત્રકનો નમુનો ડાઉનલોડ કરવા માટે Click Here
ધોરણ-૩ દ્વિતીય સત્રના સમયપત્રકનો નમુનો ડાઉનલોડ કરવા માટે Click Here
ધોરણ-૪ પ્રથમ સત્રના સમયપત્રકનો નમુનો ડાઉનલોડ કરવા માટે Click Here
ધોરણ-૪ દ્વિતીય સત્રના સમયપત્રકનો નમુનો ડાઉનલોડ કરવા માટે Click Here
ધોરણ-૩ થી ૫ માં એક શિક્ષક હોય સમયપત્રકનો નમુનો ડાઉનલોડ કરવા માટે Click Here
ધોરણ-૩ થી ૫ માં બે શિક્ષક હોય સમયપત્રકનો નમુનો ડાઉનલોડ કરવા માટે Click Here
ધોરણ-૩ થી ૫ માં ત્રણ શિક્ષક હોય સમયપત્રકનો નમુનો ડાઉનલોડ કરવા માટે Click Here
0 Comments