Bottom Article Ad

Primary School Shikshak Mahekam (Teacher Set up)

પ્રાથમિક શાળાઓમાં શિક્ષકના મહેકમ બાબત પરિપત્ર, વિદ્યાર્થી શિક્ષક રેશિયો માટેનું પત્રક તથા મહેકમ ગણતરી માટેની સરળ એક્સેલ ફાઈલ

teachers in primary school, science teacher, maths teacher, student teacher ratio, mahekam in primary schools of gujarat

               ગુજરાત રાજ્યની પ્રાથમિક શાળાઓમાં તારીખ 31 ઓગસ્ટની સ્થિતિએ વિદ્યાર્થી શિક્ષક રેશિયો પ્રમાણે દરેક શાળાનું મહેકમ નક્કી કરવાનું હોય છે. આ મહેકમ મુજબ જે તે શૈક્ષણિક વર્ષ દરમિયાન દરેક શાળાને શિક્ષકો ફાળવવામાં આવે છે. જો 31 ઓગસ્ટની સ્થિતિએ શાળામાં વિદ્યાર્થીઓના નામાંકન મુજબ નક્કી થતા શિક્ષકોના મહેકમ કરતા શાળામાં કામ કરતા શિક્ષકોની સંખ્યા વધુ હોય તો જે તે વિષય પ્રમાણે વધ થતા શિક્ષકોને અન્ય શાળામાં ખાલી પડેલી જગ્યાએ બદલી થી મોકલવામાં આવે છે અને જો શાળાના મહેકમ કરતા શિક્ષકોની સંખ્યા ઓછી હોય તો તે શાળામાં જે તે વિષય મુજબ શિક્ષકની ભરતી કે બદલીથી નિમણુક કરવામાં આવે છે.

               In primary schools, the establishment (teacher Mahekam) of each school is decided according to the student-teacher ratio as on 31st August. According to this set up teachers are allotted to each school during that academic year. If the number of teachers working in the school is more than the number of teachers appointed as per the enrollment of students in the school as on 31st August, then the number of teachers according to the subject is increased and the teachers are transferred to other schools. And If the number of teachers is less than the establishment of the school, teacher according to subject will be appointed by direct recruitment or transfer.

➡ સેટ અપ અંગેની સૂચનાઓ

  • ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8 માટે વિદ્યાર્થીઓની સંખ્યાઓને ધ્યાને લઇ નીચે દર્શાવ્યા મુજબ શિક્ષક મહેકમની ગણતરી કરવાની રહેશે.
ધોરણ 1 થી 5 માટે
ક્રમવિદ્યાર્થીઓની સંખ્યાશિક્ષકની સંખ્યા
160 સુધી2
261 થી 90 સુધી3
391 થી 120 સુધી4
4121 થી 200 સુધી5
5200 થી ઉપરના વિદ્યાર્થીએ શિક્ષક વિદ્યાર્થી રેસીયો દર 40 વિદ્યાર્થી દીઠ 1 શિક્ષકશિક્ષક – વિદ્યાર્થી રેસીયો 1:40

➡ શાળાને લગતા અગત્યના પત્રકો

ધોરણ 6 થી 8 માટે
ક્રમવિદ્યાર્થીઓની સંખ્યાશિક્ષકની સંખ્યા
1ધોરણ 6 થી 8 હોય તે શાળા માટેઓછામાં ઓછા 3 શિક્ષકો
2ધોરણ 6 અને 7 જ ચાલતું હોય તે શાળા માટેઓછામાં ઓછા 2 શિક્ષકો
3ધોરણ 6 હોય ત્યાં (35 સંખ્યા સુધી)ઓછામાં ઓછા 1 શિક્ષકો
4દરેક ધોરણમાં દરેક 35 વિદ્યાર્થી દીઠ ઓછામાં ઓછા 1 શિક્ષકો
  • ધોરણ 1 થી 5 (પ્રાથમિક) અને ધોરણ 6 થી 8 (ઉચ્ચ પ્રાથમિક) વિભાગ માટે અલગ અલગ શિક્ષકોનું મળવાપાત્ર મહેકમ, મંજુર મહેકમ અને કામ કરતાં શિક્ષકોની ગણતરી કરવાની રહેશે.
  • જે વિભાગમાં શિક્ષકો કામ કરતાં હોય તેને તે વિભાગમાં કામ કરતાં શિક્ષક તરીકે ગણતરીમાં લેવાની રહેશે.
  • સેટઅપના હેતુ માટે બદલી હેઠળના શિક્ષક છુટા ન થાય ત્યાં સુધી તે શાળાના ભરેલી જગા તરીકે ગણવાના રહેશે.

ધોરણ 1 થી 8 ની તમામ વિષયની નવા અભ્યાસક્રમ મુજબની અધ્યયન નીસ્પત્તિઓ ડાઉનલોડ કરો.

➡ ધોરણ 6 થી 8 ના કાર્યભારને ધ્યાને લેતા શાળાને મળવાપાત્ર વિષયવાર શિક્ષકોની સંખ્યા (સૂચિત)

અનુ નંબર

ઉચ્ચ પ્રાથમિક (ધોરણ 6 થી 8) ના વર્ગોની સંખ્યા

મળવાપાત્ર શિક્ષકોની સંખ્યા

ભાષા

ગણિત – વિજ્ઞાન

સામાજિક વિજ્ઞાન

1

3

1

1

1

2

4

2

1

1

3

5

2

2

1

4

6

3

2

1

5

7

3

2

2

6

8

3

3

2

7

9

4

3

2

8

10

5

3

2

9

11

5

3

3

10

12

5

4

3

11

13

6

4

3

12

14

6

5

3

13

15

6

5

4

14

16

7

5

4

15

17

7

6

4

16

18

8

6

4

17

19

8

6

5

18

20

9

6

5

શૈક્ષણિક વર્ષ 2021-22 માટેની સામાયિક કસોટી (PAT) ના નિદાન – ઉપચાર તથા પુન: કસોટી માટેના પ્રશ્નપત્રો ડાઉનલોડ કરો.

CLICK HERE TO DOWNLOAD

➡ વર્ષ 2022 નું પ્રાથમિક શાળાના શિક્ષકોનું મહેકમ તારીખ:- 31/07/2022 ની સ્થિતિએ મંજુર કરવા બાબત.

પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી, ગાંધીનગરનો પરિપત્ર 

Click Here To Download

➡ તારીખ:- 31/08/2021 ની સ્થિતિએ પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થી-શિક્ષક પ્રમાણને અનુલક્ષીને શિક્ષક સેટઅપ રજીસ્ટર તૈયાર કરવા બાબત.

પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી, ગાંધીનગરનો પરિપત્ર 

Click Here To Download

➡ સેટઅપ ગણતરી અંગેની સૂચનો 

Click Here To Download

➡ ધોરણ 6 થી 8 ના કાર્યભારને ધ્યાને લેતા શાળાને મળવાપાત્ર વિષયવાર શિક્ષકોની સંખ્યા (સૂચિત)

Click Here To Download


31 જુલાઈ ની સ્થિતિ મુજબ આપની શાળાનું કેટલું છે મંજુર થવા પાત્ર મહેકમ?

હાલ શાળામાં કામ કરતા શિક્ષકો પૈકી નવા મહેકમ મુજબ શાળામાં શિક્ષકો ની થશે વધ કે પડશે ઘટ?

જાણવા માટે ડાઉનલોડ કરો મહેકમ કેલ્ક્યુલેટર…

માત્ર વિદ્યાર્થીઓની રજીસ્ટર સંખ્યા તથા કામ કરતા શિક્ષકોની માહિતી નાખવાથી તમામ ગણતરી થઇ જશે.

Post a Comment

0 Comments