Bottom Article Ad

PFMS - How to use | How to login | How to add Vendor | How to Register

Public Finance Management System – How to Use?
All Information In One Page



 ➡ What is PFMS?

               PFMS Means Public Finance Management System. It is a Digital Cashbook to keep record of money paid by the Government of India. 

               PFMS is a portal showing online accounts of money paid by the Government of India.

PFMS = ONLINE DIGITAL CASHBOOK

ધોરણ 1 થી 8 ની SCE PATRAK ડાઉનલોડ કરો PDF અને EXCEL ફાઈલમાં

➡ PFMS શું છે?

               PFMS એટલે પબ્લિક ફાઇનાન્સ મેનેજમેન્ટ સિસ્ટમ. ભારત સરકાર દ્વારા ચૂકવવામાં આવેલા નાણાંનો રેકોર્ડ રાખવા માટે તે એક ડિજિટલ કેશબુક છે.

               PFMS એ ભારત સરકાર દ્વારા ચૂકવવામાં આવેલા નાણાંના ઓનલાઇન ખાતા દર્શાવતું પોર્ટલ છે.

               PFMS એ ઓનલાઈન રોજમેળ છે. જેવી રીતે રોજમેળમાં એન્ટ્રી કરીએ તેવી જ રીતે PFMS માં એન્ટ્રી કરવાની છે.

 ➡ Entry to PFMS.

  • Adding opening balance.
  • All grants credited to the account.
  • Entry of all financial transactions.
  • Payment made.
  • Bank interest credited to the account.
  • Bank charges deducted from the account. 

 ➡ USERS for PFMS.

  • PFMS requires two users to operate.
  1. MAKER -> To enter the financial transactions made by the organization.
  2. CHECKER -> To APPROVE or REJECT the entered financial transactions.

➡ શાળાને લગતા અગત્યના પત્રકો

➡ PFMS માં કરવાની થતી એન્ટ્રી.

  • ઓપનીંગ બેલેન્સ એડ કરવું.
  • ખાતામાં જમા થતી તમામ ગ્રાન્ટ.
  • તમામ નાણાકીય વ્યવહારોની એન્ટ્રી.
  • કરવામાં આવતું પેમેન્ટ.
  • ખાતમાં જમા થતું બેંક વ્યાજ.
  • ખાતામાંથી કાપવામાં આવતા બેંક ચાર્જીસ.

➡ PFMS માટે USERS.

  • PFMS ઓપરેટ કરવા માટે બે યુઝર્સની જરૂર પડે છે.
  1.  MAKER -> સંસ્થા દ્વારા થતા નાણાકીય વ્યવહારોની એન્ટ્રી કરવા માટે.
  2. CHECKER -> એન્ટ્રી કરેલ નાણાકીય વ્યવહારોને APPROVE કે REJECT કરવા માટે.

ધોરણ 1 થી 8 ની તમામ વિષયની નવા અભ્યાસક્રમ મુજબની અધ્યયન નીસ્પત્તિઓ ડાઉનલોડ કરો.

➡ Useful Manu in PFMS

  • Masters -> To Create Vendors and Map vendors.
  • My Funds -> To Credit Received Grant.
  • Expenditure -> To Create Payment Entry and Show Balance.
  • Bank -> To Create Entry for Bank Charges and Bank Interest.

➡ Important Documents to Operate PFMS

  • PFMS નો ઉપયોગ કરવા બાબત સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટરનો તારીખ:- 18/03/2021 નો પરિપત્ર – DOWNLOAD
  • PFMS અંગે સમજુતી PDF – DOWNLOAD
  • PFMS ઉપયોગ કરવા માટેનું મેન્યુઅલ PDF – DOWNLOAD
  • PFMS અંગે માર્ગદર્શક સૂચનાઓ PDF – DOWNLOAD
  • PFMS માં એન્ટ્રી કઈ રીતે કરાવી તેની સ્ટેપ – બાય – સ્ટેપ સ્ક્રીનશોટ સાથેની માહિતી PDF – DOWNLOAD
  • PFMS નો ઓપરેટ કરવા માટે ઉપયોગી ફાઈલ PDF – DOWNLOAD
  • PFMS પોર્ટલ ની સમજુતી માટે ખેડા જીલ્લા દ્વારા બનાવાયેલ PPT ની  PDF – DOWNLOAD

➡ PFMS ની પ્રેક્ટીકલ સમજુતી માટે ઉપયોગી વિડીયો

➡ PFMS માં ચેકર અને મેકર એકાઉન્ટ બનાવો. How to make checker and maker account?

➡ PFMS માં E-payment નું option કઈ રીતે Enable કરવું??? How to enable E-payment ?

➡ PFMS – HOW ADD OPENING BALANCE ?

➡ PFMS – HOW TO RECEIVE GRANT ?

➡ PFMS – What to do if wrong entry done by mistake ?

➡ PFMS – How to creat a VENDOR || વેન્ડર બનાવો ?

  • ➡ PFMS – બેન્ક વ્યાજ જમા કઈ રીતે કરવું ? || How to make entry of Interest ?

  • ➡ PFMS – EXCEL ફાઇલની મદદથી બધા vendor એક સાથે બનાવો.|| Make Vendors in BULK.
  • ➡ PFMS – ગ્રાન્ટ જમા થઈ કે કેમ ?? ચેક કરો.
  • ➡ PFMS – ચેકથી કરેલ ખર્ચની એન્ટ્રી કેવી રીતે કરવી ? How to make expense entry in PFMS?

  • ➡ PFMS – બેન્ક ચાર્જીસની એન્ટ્રી કઈ રીતે કરવી ?
  • ➡ PFMS – Food Security Allowance || ફૂડ સિક્યોરિટી એલાઉન્સની રકમ કઈ રીતે જમા કરવી ?
  • ➡ PFMS – બેન્ક મર્જ થવાથી balance ટ્રાન્સફર કઈ રીતે કરવું ? || Fund Transfer

  • ➡ PFMS – 1 એપ્રિલ 2021થી PFMSમાં આવેલ નવી અપડેટ || PFMS New Update from 1 April 2021
  • ➡ PFMS – GJ208 અને GJ209 સ્કીમ PFMS માં રજીસ્ટર અને મેપીંગ કરો. || Register and map GJ208 and GJ209 in PFMS.
  • ➡ PFMS – Transfer Balance from GJ118 to GJ208.

  • ➡ PFMS – E-payment Print Receipt નથી ખુલતી?

Post a Comment

0 Comments